નવલી નવરાત્રી નો આ પર્વ છે આપણો.....!!! Navratri poem

નવલી નવરાત્રિ નો આ પર્વ છે આપણો, ખૂબ આનંદ ભેર એને તમે માણજો...! નવ દિવસ છે આ માં ના નવ રૂપ ના, નવ દુર્ગા ની પુજા ભાવ ભક્તિ થી કરજો...! પહેરીને ચણીયાચોળી અને કેડિયું, આપણી સંસ્કૃતિ નું ખુબ ગૌરવ વધારજો...! ઢોલ ડિજે ના તાલે સૌ રમજો ખેલૈયા, પણ નજરો માં થોડી શરમ હયા ને રાખજો...! મનમાં ભાવ માં અંબા નો રાખી, આબરૂ બહેનો ની તમે પોતાની માન જો......!!! નવરાત્રિ ની હાર્દિક શુભકામનાઓ મારા વ્હાલા મિત્રો ને 🙏જય શ્રી માં અંબા ભવાની 🙏 પ્રભાત.........