નવલી નવરાત્રી નો આ પર્વ છે આપણો.....!!! Navratri poem

નવલી નવરાત્રિ નો‌ આ પર્વ છે આપણો,
ખૂબ આનંદ ભેર એને તમે માણજો...!

નવ દિવસ છે આ માં ના નવ રૂપ ના,
નવ દુર્ગા ની પુજા ભાવ ભક્તિ થી કરજો...!

પહેરીને ચણીયાચોળી અને કેડિયું,
આપણી સંસ્કૃતિ‌ નું ખુબ ગૌરવ વધારજો...!

ઢોલ ડિજે ના તાલે સૌ રમજો ખેલૈયા,
પણ નજરો માં થોડી શરમ હયા ને રાખજો...!

મનમાં ભાવ માં અંબા નો‌ રાખી,
આબરૂ બહેનો ની તમે પોતાની માનજો......!!!

નવરાત્રિ ની હાર્દિક શુભકામનાઓ
મારા વ્હાલા મિત્રો ને 

🙏જય શ્રી માં અંબા ભવાની 🙏

પ્રભાત.........

Comments

Popular posts from this blog

बर्दाश्त की अब हद हो गई....!!! Hindi desh bhakti poem

चढाऊँ क्या तुझे भगवन.....?? प्रार्थना सुबह की....

उसे मोहब्बत कहूं या मेरी तक़दीर....!! Hindi birthday poem